હળવદ માંથી ઇંગ્લિશ દારૂની ૧૬૫ બોટલ અને બિયરના ટીન ૭૨ મળી કુલ કિંમત રૂપિયા ૪૪,૭૫૬ નો મુદ્દા માલ ઝડપી લેતી હળવદ પોલીસ