
મોરબીમાં સીલીકોસીસ પીડીતોની અરજીઓનો ધસારો — તાત્કાલિક પગલાંની માગ સાથે કલેક્ટર કચેરી, મામલતદાર કચેરી અને સિવિલ હોસ્પિટલમાં રજૂઆત
મોરબી જિલ્લામાં સીલીકોસીસના કારણે પીડીત પરિવારોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. હાલ જિલ્લામાં 100થી વધુ સીલીકોસીસ પીડીત પરિવારો વસે છે, અને તેમના હક્કો માટે સીલીકોસીસ પીડીત સંઘ, મોરબી સતત અવાજ ઉઠાવી રહ્યું છે.આજે સંઘના આશરે 30 જેટલા સભ્યોએ મોરબી કલેક્ટર કચેરી, મામલતદાર કચેરી તેમજ સિવિલ હોસ્પિટલ ખાતે પોતાની મૂળભૂત