Search
Close this search box.

તાજા સમાચાર

15 Best News Portal Development Company In India

હળવદ તાલુકાના ખોડ ગામે પોતાના ઘરે પાણી ભરવાની ના પાડેલ જે બાબતનો ખાર રાખી ચાર શખ્સોએ યુવકને લાકડી વડે માર મારી ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ

આ બાબતની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ખોડ ગામે રહેતા અને પશુપાલનનો ધંધો કરતા રાજેશભાઈ કરશનભાઈ મારૂ (ઉ.વ.૨૪) એ આરોપી ભુરાભાઇ માંડણભાઇ રબારી, ભરતભાઇ માંડણભાઇ રબારી, સગરામભાઇ માંડણભાઇ રબારી, ધારાભાઇ માંડણભાઇ રબારી રહે. બધા-ખોડ ગામ તા. હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના ભાઈ ભરતભાઈએ

best news portal development company in india
15 Best News Portal Development Company In India

મોરબી જિલ્લામાં સિવિલ ડિફેન્સના ભાગરૂપે નવલખી બંદર અને મોરબી નવા બસ સ્ટેન્ડ ખાતે મોકડ્રીલ યોજાઈ

ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ હોમ અફેર્સ તથા રાજ્ય સરકારની સૂચના મુજબ મોરબીમાં આજરોજ તા. ૭ મે ૨૦૨૫ના રોજ નવલખી બંદર તથા મોરબી શહેરમાં નવા બસ સ્ટેન્ડ ખાતે સિવિલ ડીફેન્સ મોકડ્રીલનું આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. રાજ્યના અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ભરુચ (અંકલેશ્વર), તાપી (કાકરાપાર), સુરત, ભાવનગર, જામનગર, દેવભૂમી દ્વારકા (ઓખા, વાડીનાર), કચ્છ-પૂર્વ (ગાંધીધામ), કચ્છ-પશ્ચીમ (ભુજ, નલીયા) ઉપરાંત પાટણ, બનાસકાંઠા, ગીર સોમનાથ, મહેસાણા, નવસારી, નર્મદા, ડાંગ અને મોરબી એમ કુલ-૧૮ જિલ્લાઓમાં મોકડ્રીલ કરવાના ભાગરૂપે મોરબીમાં સિવિલ ડિફેન્સના સામાન્ય સિદ્ધાંતો અનુસાર કુલ ૧૨ વિવિધ પ્રકારની સેવાઓની યુદ્ધ કે અન્ય કોઈ પણ આકસ્મિક પરિસ્થિતિમાં સક્રિયતા સુનિશ્ચિત કરવા માટે નવલખી બંદર તેમજ મોરબી શહેરમાં નવા બસ સ્ટેન્ડ ખાતે મોકડ્રીલ યોજાઈ હતી. મોકડ્રીલના સીનારિયા મુજબ નવલખી બંદરની નવી જેટી પાસે બોમ્બ ધડાકો થતા આગ લાગી હતી જેના પગલે સ્થાનિક કારીગરોની દોડધામ મચી જવા પામી હતી. તાત્કાલિક

15 Best News Portal Development Company In India
Loading poll ...
Coming Soon
What version of OS are you running?
best news portal development company in india