મોરબીના વાંકાનેર બાઉન્ટ્રી નજીક ટ્રકમાં સોડાની આડમાં છુપાવેલ દારૂ અને અનેબીયરનો જથ્થો મળી કુલ રૂ.૮૮.૧૧ લાખના મુદ્દામાલ સાથે બે ને ઝડપી લીધી ક્રાઈમ બ્રાન્ચ