મોરબીના માળીયા (મીં) માં પવનચકીના કેબલ વાયર ચોરીનો ભેદ ઉકેલાયો કોપર વાયર સહિત કુલ રૂ. ૮૦,૭૦૦/ના મુદામાલ સાથે ચાર ઈસમોને માળીયા પોલીસે ઝડપી લીધા