ધ્રાંગધ્રા શહેરમાં ઈમામ હુસૈનની યાદ માં રાતે મોહરમ નીકળ્યા ત્યારે સુરેન્દ્રનગર SP ગિરીશ પંડ્યા તથા પાલિકા પ્રમુખ કુલદીપ સિંહ દ્વારા મહોરમના દર્શન કરવામાં આવ્યા