હળવદ તાલુકાનો બ્રાહ્મણી એક હરપાલ સાગર ડેમ ૧૦૦% ભરાયો નીચાણવાળા ગામોને નદીના પટમાં અવરજવર ન કરવા તંત્રની સૂચના આપવામાં આવી છે.