રાજયવ્યાપી ડીઝલ ચોરી કરતી ગેંગ ને પકડી મોરબી તાલુકાના મકનસર સીમમાં બનેલ વણશોધાયેલ ડીઝલ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી મુદામાલ સાથે પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ ટીમ.