મોરબી જિલ્લાના હળવદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રણમલપુર ખાતે જૂન માસ મેલેરિયા વિરોધી માસની ઉજવણી કરવામાં આવી.
રોટરેક્ટ ક્લબ ઓફ હળવદ અને છોટાકાશી હળવદ સેવા ગ્રુપ દ્વારા વૃદ્ધોને એલ્યુમિનિયમ લાકડી વિતરણ કરવામાં આવ્યું
સાત દીકરી બાદ આવેલ દીકરાનો જન્મતા વેત જ મૃત્યુ થતાં તેના આઘાતમાં પિતાનું પણ હાર્ટ એટેક આવતા મૃત્યુ થયું
હળવદ તાલુકામાં શ્રમીકોની માહિતી પોલીસને ન આપનાર ખેડૂત, ગોડાઉન માલિક વિરુદ્ધ જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધાયો
આવતીકાલે રાત્રે ૦૭:૪૫ થી ૦૮:૧૫ દરમિયાન બ્લેક આઉટમાં સ્વયંભૂ જોડાવવા મોરબી જિલ્લાવાસીઓને વહીવટી તંત્રની અપીલ
હળવદ મામલતદાર ઓફિસ ખાતે જન સુવિધા કેન્દ્ર ઉપર અરજદારો માટે મંડપની અને ઠંડા પાણીના જગની વ્યવસ્થા કરવામાં આવી