હળવદ મામલતદાર ઓફિસ ખાતે જન સુવિધા કેન્દ્ર ઉપર અરજદારો માટે મંડપની અને ઠંડા પાણીના જગની વ્યવસ્થા કરવામાં આવી