હળવદ મામલતદાર ઓફિસ ખાતે જન સુવિધા કેન્દ્ર ઉપર અરજદારો માટે મંડપની અને ઠંડા પાણીના જગની વ્યવસ્થા કરવામાં આવી
હળવદની ભાણેજ આઠ વર્ષીય ધાર્મી દવે એ ખેલ મહાકુંભ-૩.૦ માં રાજ્યકક્ષાએ સ્ટેન્ડિંગબ્રોન્ડ જમ્પમાં સુવર્ણચંદ્રક મેળવ્યો
હળવદ નગરપાલિકાના પ્રમુખ દ્વારા ગુજરાત સરકારના રમતગમત થતા સાંસ્કૃતિક વિભાગ દ્વારા સંચાલિત પુસ્તકાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું