હળવદ માંથી ઇંગ્લિશ દારૂની ૧૬૫ બોટલ અને બિયરના ટીન ૭૨ મળી કુલ કિંમત રૂપિયા ૪૪,૭૫૬ નો મુદ્દા માલ ઝડપી લેતી હળવદ પોલીસ
હળવદમાં સોનું લો તો બિલ અને હોલમાર્ક વાળું લેજો નહિતર ભેળસેળ વારુ પધરાવી દેશે, ત્રણ વર્ષે ભાંડો ફૂટતા સમાધાન કરી રૂપિયા પરત આપ્યા