

૧૩ તારીખ ના રોજ વીસી પરા અર્બન હેલ્થ સેન્ટર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન બિલાલી મસ્જિદ પાસે કરવા માં આવ્યું હતું જેમાં કુલ ૪૩ બોટલ બ્લડનું ડોનેશન મળ્યું હતું.
આ કાર્યક્રમ ને સફળ બનાવા THO રાહુલ કોટડીયા સાહિબ તથા વીસીપરા અર્બન મેડિકલ ઓફિસર રાહુલ સાહિબ પરમાર બિલાલી મસ્જિદના કમિટી ના સભ્યો અને મુસ્લિમ સમાજ ના આગેવાનો હાજર રહ્યા હતા.
