Search
Close this search box.

હળવદ ક્રાંતિ ન્યુઝ ના સહતંત્રી બેચરભાઈ રાજપૂતના પુત્ર ભવાની સિંહનો આજે જન્મદિવસ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

હળવદના યુવાન અને નીડર પત્રકાર કે જેઓ હળવદના અને ગ્રામ્ય પંથકના પળેપળના સમાચારો લોકો સુધી પહોંચાડી રહ્યા છે તેવા પત્રકાર બેચરભાઈ રાજપૂતના દીકરા ભવાનીસિંહ પઢિયાર નો આજે જન્મદિવસ છે જન્મદિવસ નિમિત્તે હળવદ સહિત મોટું મિત્ર વર્તુળ વર્ગ ધરાવતા બેચરભાઈ રાજપૂતના શુભેચ્છકોએ તેમના મોબાઈલ નંબર 9106252098 પર અને સોશિયલ મીડિયામાં શુભેચ્છાઓ નો વરસાદ વરસાવી રહ્યા છે.

Leave a Comment

और पढ़ें