
હળવદના પત્રકાર જગદીશ પરમારનો આજે જન્મદિવસ પત્રકારત્વ ક્ષેત્રમાં ખૂબ જ ટૂંકા સમયમાં મોટી નામના મેળવનાર નીડર અને બાહોશ પત્રકાર એવા જગદીશભાઈ પરમારનો આજે જન્મદિવસ છેલ્લા ઘણા વર્ષોથી સંદેશ ન્યુઝ સાથે જોડાયેલા છે તેમજ હંમેશા લોકોને લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે તત્પર રહેતા તેવા જગદીશ પરમાર ના જન્મદિવસ તેના મિત્ર વર્તુળ તેમજ રાજકીય આગેવાનો સહિતના લોકો દ્વારા શુભેચ્છાઓનો પાઠવી હતી.
