
*એકમ મણ (૨૦કિલો)*કપાસ. ૧૩૦૦-૧૫૪૮ (૫૪૦)જીરૂ. ૩૮૦૦-૪૫૪૬ (૪૯૮૦)વરિયાળી. ૧૩૦૦-૨૨૦૦ (૮૩૨૦)એરંડા. ૧૧૫૧-૧૨૦૭ (૧૪૨૫૬)ઘઉં. ૪૫૦-૫૩૧ (૨૪૩૦)રાયડો. ૧૦૩૬-૧૦૭૦ (૩૦૫)રાઈ. ૧૦૦૦-૧૩૦૬ (૧૪૦૭)ધાણા. ૧૧૦૦-૧૪૩૪ (૧૯૮૬)ચણા. ૧૦૦૦-૧૦૭૩ (૭૮૦)મગફળી. ૭૦૦-૧૦૪૫ (૪૫૦)મેથી. ૭૫૦-૯૬૬ (૪૧૫)અજમો. ૮૦૦-૧૬૪૮ (૫૫૦)
શ્રદ્ધાસુમન….
પહેલગાંવમાં નિર્દોષ પ્રયટકો પર થયેલ નિર્મમ હુમલામાં જીવ ગુમાવનાર સદગતોના આત્માની શાંતિ માટે સૌ સાથે મળી પ્રાર્થના કરીએ…આવતી કાલે માર્કેટ યાર્ડ હળવદ અને યાર્ડના પેઢી ધારકો હરરાજી કામકાજ બંધ રાખવા નું નક્કી થયેલ છે.આવતી કાલે તા.26.04.2025 શનિવાર ના રોજ માર્કેટ યાર્ડ હળવદમાં હરરાજી નું કામકાજ બંધ રહેશે.
