Search
Close this search box.

હળવદના કડીયાણા ગામે આવતીકાલે આઈ શ્રી ખોડીયાર રામામંડળનું આયોજન

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

હળવદ તાલુકાના કડીયાણા ગામે આવતીકાલે તા.૧૯/૪/૨૫ ના રાત્રીના આઈ શ્રી ખોડીયાર રામામંડળ રાસંગપર નું રામામંડળ રમવા આવવાનું છે તો સૌ ધર્મ પ્રેમી જનતાને આયોજક દ્વારા હાર્દિક આમંત્રણ છે રામામંડળ નું સ્થળ મામા નો ગઢ કડીયાણા

Leave a Comment

और पढ़ें