Search
Close this search box.

હળવદના કડીયાણા ગામના અને હાલ અમેરિકા રહેતા શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી દ્વારા દર વર્ષે ૨૧૦૦૦ નું અનુદાન આપી સરાહનીય કામગીરી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

હાલ અમેરિકા મૂળ વતન કડીયાણા ભૂતપૂર્વ વિદ્યાર્થી દ્વારા શાળાને દર વરસે ૨૧૦૦૦નું અનું દાન આપવા મા આવેછે અમેરીકા થી હાલ વતન આવેલા ભૂતપૂર્વ વિદ્યાર્થી ઠાકરશીભાઈ ત્રિભોવનભાઈ માકાસણા દ્વારા ગામ આવેલી બંને પે. સેન્ટર શાળા ની મુલાકાત લેવા મા આવી હતી અને આ વરસે ૨૧૦૦૦નું અનુદાન આપેલ છે દર વરસે ૨૧૦૦૦નું અનુદાન આપવા મા આવે છે દર વર્ષે ધોરણ ૧ થી ૮ માં જે વિદ્યાર્થીઓ ના ૧ થી ૩ નંબર આવ્યા હોય તેમને પ્રોત્સાહન મળે અને ભણવામાં આગળ વધે તે હેતુ સહ….દર વર્ષે ૨૧૦૦૦ રૂપિયા કડીયાણા ની પ્રાથમિક શાળાઓ માં દાન આપે છે. અને જરૂરી માર્ગદર્શન પણ પુરૂ પાડે છે. શાળા પરિવાર કડીયાણા. નવા કડીયાના તેમનો આભાર માનવામાં આવ્યો હતો.

Leave a Comment

और पढ़ें