Search
Close this search box.

હવે આ એક જોવાનું બાકી હતું દાડમના ઉભા ખેતરમાંથી દાડમ ઉતારી ગયા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

હળવદના ચરાડવા ગામે અંદાજે ૫૦ કેરેટ ૧ લાખ રૂપિયાના દાડમની ચોરી

હળવદ તાલુકાના ચરાડવા ગામે આજથી ત્રણ દિવસ પહેલા ચરાડવા ગામના ખેડૂત સોનગરાજયંતીભાઈ ઇશ્વરભાઇની વાડીએ ૫૦ કેરેટ દાડમની ચોરી થઈ હોવાનું ખેડૂતે જણાવ્યું હતું આ બાબતની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ચરાડવા ગામે સોનગરા જયંતીભાઈ એ પોતાની વાડીમાં આઠ વીઘાના દાડમ આવ્યા છે જેમાંથી ત્રણ દિવસ પહેલા રાત્રિના સમયે કોઈ અજાણ્યા ઈસમો દ્વારા ખેડૂતોના કહેવા મુજબ ૫૦ કેરેટ જેનો હાલનો બજારભાવ કિલોના સો રૂપિયા છે તો એક લાખ રૂપિયા જેવા આશરેના દાડમની કોઈ અજાણ અહીંયા આઈસમો ચોરી કરી ગયા હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું અને ખેડૂતો દ્વારા એવી માંગ કરવામાં આવી હતી કે આ બાબતે હળવદ પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે ‌‌.

Leave a Comment

और पढ़ें