
રમજાન માસના ઈબાદતના મહિનામાં નાના ભૂલકાઓથી માંડીને વૃદ્ધો સુધીના મુસ્લિમ બિરાદરો રમજાન માસના તાપમાં સવારે શહેરી કરી રોજા બંધ કરી સાંજ સુધી ભૂખ્યા તરસ્યા રહી રોજા ખોલી પાંચ વખતની નમાજ અદા કરી પર્વ દિગાર ની બંદગી કરે છે ત્યારે આ રમજાનના પવિત્ર માસમાં હળવદના માથક ગામના અર્શ ફેસલભાઈ વડગામા નામના ૧૧ વર્ષના બાળકે નાની ઉંમરે ખુદાની બંદગી કરી હતી.
