
જેમાં દીકરી ના લગ્ન નજીક હતા અને માતા પિતા પાસે દીકરી ને કરિયાવર કરી આપવા માટે કઈ હતુ નહીં ત્યારે માતા, પિતા ઉપર આફત આવી પડી હતી ત્યારે આ વાત ની જાણ છોટા કાશી હળવદ સેવા ગ્રુપ ને થતા તાત્કાલિક ધોરણે પ્રથમ તો તપાસ કરી પરિવાર યોગ્ય છે કે કેમ આ બધું તપાસ કર્યા બાદ છોટા કાશી હળવદ સેવા ગ્રુપ દ્વારા દાતાઓ ના સહયોગથી આજે દિકરી ને કરિયાવર સેટ અર્પણ કરવામાં આવ્યો હતો જેમાં નીચે મુજબ ના દરેક દાતાઓ દ્વારા અનુદાન પ્રાપ્ત થયું હતુ તેમના અનુદાનથી આજે આ દિકરી ને કરિયાવર સેટ છોટાકાશી હળવદ સેવા ગ્રુપ દ્વારા અર્પણ કરી રહ્યા છીએ તમામ ફર્નિચર ના દાતા શ્રી સ્વ.જગજીવનદાસ દેવજીભાઈ પટેલ સ્મરણાર્થે હસ્તે. લીલાધરભાઈ જગજીવનદાસ પટેલ તરફથી રહ્યુ હતુ તેમજ વાસણ તથા અન્ય ચીજ વસ્તુઓ નીચે મુજબના દાતા રહેલા હતાહોટલ અતિથિ તરફ થી નિકુંજભાઈ કણજારીયા તરફ સુચી બેન પટેલ તરફથી સહદેવ ભાઈ વિનોદભાઈ ગામ કેદારીયા તરફથી મેહુલ ટેલિકોમ સરા જેમના તરફથી ઇલેક્ટ્રિક સગડી મળેલ હતી ડાયમંડ વોચકું જેના તરફથી ઘડિયાળ સ્વ.નિશાબેન હિતેશગીરી ગોસાઈ તરફથી અનડકટ પ્રભાબેન, અશ્વિનભાઈ ભરાડા વાળા, સ્વ.ધીરૂભાઈ પથુભાઈ લીંબોલા હસ્તે લઘુભાઈ પથુભાઈ લીંબોલા, ઈસ્ત્રી ચંદુભાઈ ખાડલા તરફથી, સંજયભાઈ મલ, મહાકાલ ભરોસે, ચાવડા અક્ષયભાઈ ભાણો નવા વેગડવાવ, મુકેશભાઈ કુરિયા, અલ્લાહ ભરોસે, દીપકભાઈ જોશી તમામ દાતા નો છોટા કાશી હળવદ સેવા ગ્રુપ દ્વારા આભાર માનવામાં આવ્યો હતો.
