


હળવદ સરા નાકેથી સાડીના સેલમાં ભુલથી નવા નક્કોર કપડાં ભરેલો થેલો ખાખરેચી પહોંચી ગયો હતો જેમને યુવા રિપોર્ટર ગોપાલ ઠાકોરનો સંપર્ક કર્યો હતો પરંતુ ગોપાલ ઠાકોર માળીયા વિસ્તારના હોય હળવદ વિસ્તારની વધુ માહિતી માટે હળવદના સેવાભાવી ગ્રુપના સદસ્ય સાગર સંઘવીનો સંપર્ક કર્યો અને તેમને હળવદના અજ્જૂભાઈ (ફેસબુક ફેમસ) સાથે તપાસ આદરી આ થેલાના માલીક સુધી પહોંચી સંપર્ક કર્યો હતો જે હળવદના માલણીયાદ ગામના રહેવાસીનો હોય જેથી તુરંત એમનો સંપર્ક સાધીને વાતચીત કરીને મુળ માલીકને કપડાનો થેલો પરત કરી પહોચતો કરાશે અત્રે ઉલ્લેખનીય છેકે ચાર કલાકના ટુંકા ગાળામાં જ મૂળ માલીકને શોધી સેવાભાવી ગૃપ ના સભ્ય સાગર સંઘવીની મહેનત રંગ લાવી હતી.
