Search
Close this search box.

હળવદ તાલુકાના સુંદરગઢ ગામે જાહેરમાં જુગાર રમતા છ ઇસમોને રોકડ રૂ.૩૧,૬૨૦ ના મુદ્દા માલ સાથે હળવદ પોલીસે ઝડપી લીધા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

હળવદના સુંદરગઢ ગામે જાહેરમાં જુગાર રમતા છ આરોપીઓને રોકડા રૂપિયા ૩૧,૬૨૦ ના મુદ્દા માલ સાથે હળવદ પોલીસે ઝડપી લીધાઆ બાબતની જાણવા મળતી વિગતો મુજબ હળવદ પોલીસ ને મળેલ બાતમીના આધારે સુંદરગઢ ગામે જુગાર અંગે રેઇડ કરી કુલ ૬ ઇસમો જેરામભાઈ મેરાભાઇ ચરમારી રહે રામજીમંદીર સામે નવા સુંદરગઢ તા.હળવદ, કુકાભાઈ ગોરધનભાઈ ચરમારી રહે. નવા સુંદરગઢ તા.હળવદ, મુકેશભાઇ ભીખાભાઇ લોલાડીયા રહે, શીરોઇ તા.હળવદ, ધારાભાઇ દેવશીભાઇ રાતડીયા રહે, કડીયાણા તા.હળવદ, મહેશભાઇ બાલાભાઈ જીંજવાડીયા રહે, પાંડાતીરથ તા.હળવદ, મેહુલ ઉર્ફે મુન્નો લાલજીભાઇ પાટડીયા રહે, સુંદરગઢ તા.હળવદવાળાને રોકડ રકમ રૂ.૩૧,૬૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગાર ધારા મુજબનો ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.

Leave a Comment

और पढ़ें