Search
Close this search box.

મોરબીમાં આયુષ હોસ્પિટલમાં લેપ્રોસ્કોપીક અને જનરલ સર્જરી વિભાગની સજ્જતા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

લેપ્રોસ્કોપીક અને જનરલ સર્જરી વિભાગ
(પેટ, આંતરડા, મળમાર્ગનો વિભાગ)

ઉપલબ્ધ સારવાર: 🩺

• લેપ્રોસ્કોપીક (દુરબીનથી) ઓપરેશનનાં નિષ્ણાંત
• એપેન્ડીકસ અને પિત્તાશયના ઓપરેશન
• સારણગાંઠ (હર્નિયા), વધરાવળ (હાઈડ્રોસીલ), સુન્નતના ઓપરેશન
• હરસ, મસા, ભગંદરની સારવાર
• થાઈરોઈડ, સ્તનની સાદી તથા કેન્સરની ગાંઠના ઓપરેશન
• પેટના તમામ રોગોનું નિદાન તથા સારવાર
• પેશાબના રોગો, પ્રોસ્ટેટ, પથરીની સારવાર
• જઠર, લીવર, સ્વાદુ પીંડ, તથા આંતરડાના રોગોની સારવાર
• શરીરના કોઈપણ ભાગમાં નાની મોટી ગાંઠો, કપાસી, નખના
• રોગોની સારવાર
• દરેક પ્રકારની ઈજા તથા ઘા ની સારવાર

📞 વધુ માહિતી માટે સંપર્ક કરો 75750 88884 ,
📍 સ્થળ આયુષ હોસ્પિટલ જુના બસ સ્ટેન્ડ પાસે, મોરબી.

Leave a Comment

और पढ़ें