મિશન નવ ભારત હળવદ તાલુકા સંગઠન અને હળવદ યુવા શાખા દ્વારા પરિચય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં મિશન નવભારત ગુજરાત પ્રદેશ યુવા મહામંત્રી મનોજભાઈ કરોતરા, મિશન નવભારત મોરબી જિલ્લા યુવા પ્રમુખ આર્યનભાઈ ત્રિવેદી, હળવદ તાલુકા સંગઠન પ્રમુખ જયેશભાઈ માકસણા, મહામંત્રી સંજયભાઈ પટેલ, મહામંત્રી પાર્થભાઈ વેલાણી, ઉપપ્રમુખ સતિષભાઈ પટેલ, ઉપપ્રમુખ જે.કે.સુરાણી, ઉપપ્રમુખ ઋત્વિકભાઈ અઘારા, હળવદ શહેર સંગઠન પ્રમુખ મહેશભાઈ તારબુંદિયા, મહામંત્રી અશોકભાઈ ભોરણીયા, હળવદ તાલુકા યુવા પ્રમુખ ધવલભાઈ બાપોદરીયા, યુવા ઉપપ્રમુખ મયુરસિંહ રાઠોડ, કાનજીભાઈ હુલાણી, પાર્થકુમાર પટેલ, યુવા મંત્રી અશ્વિનભાઈ માકસણા, ઘનશ્યામભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા,આ બેઠક માં આગામી સમયમાં લોક સેવાના, પર્યાવરણ સહિત રાષ્ટ્ર સેવાના કાર્યો કરવાની ચર્ચા કરવામાં આવી હતી.
