
ધ્રાંગધ્રા શહેરમા ઈમામ હુસૈન ની યાદમાં રાતે ૧૦ કલાકે તાજીયા-મોહરમ શહેર ના વિવિધ વિસ્તાર કસબા શેરી, તઈવાડો,ખાડિયા ફરી, મોટા પીર ખારીશેરી, ઘાંચીવાડ, કાટોડીયા પીર દુલદુલ ઘોડો, સહીત તાજ્યા ધ્રાંગધ્રા શહેર ના સીતા દરવાજો શાક માર્કેટ શક્તિ ચોક ગ્રીન ચોક વિસ્તારમાં નીકળ્યા હતા જેમાં દુવા સલામ કરવા હીન્દુ મુસ્લિમ કોમી એકતા ની ઝાંખી ના દર્શન થયા હતા સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમા ઈમામ હુસૈન ની યાદમાં ઠેર ઠેર જગ્યાએ મુસ્લિમ કમેટી દ્રારા ઠંડા પીણા દુધ કોલ્ડ્રીંગસ તેમજ અનેક જગ્યાએ ઈમામ હુસૈની યાદમાં કસબા શેરી, તઈવાડો, ખાડિયા ફરી, મોટાપીર ખારીશેરી, ઘાંચીવાડ, કાટોડીયા પીર દુલદુલ ઘોડો,ધ્રાંગધ્રા શહેર ના સીતા દરવાજો શાક માર્કેટ શક્તિ ચોક ગ્રીન ચોક સહિત વિસ્તારમાં રાતે ૧૦ કલાકે મોહરમ નીકળેલ અને નવ દીવસ ઈમામે હુસૈન ની યાદમાં લગર ચલાવી હુશેની યાદ મનાવી તેમજ ધ્રાંગધ્રા શહેરના અનેક જગ્યાએ તાજીયા માં દુવા સલામ કરવા હીન્દુ મુસ્લિમ કોમી એકતા ની ઝાંખી ના દર્શન સાથે શહેર ભરમાં હુશેની માહોલ સર્જાયો ધ્રાંગધ્રા મુસ્લિમ સમાજના કાર્યકર્તા ભારે જહેમત ઉઠાવી હતી જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યા, ડીવાયએસપી જે ડી પુરોહિત, નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા દ્વારા ધાંગધ્રા મોહરમ ની મુલાકાત લઈ દર્શન કરવામાં આવ્યા હતા અને ધ્રાંગધ્રા પોલીસ ડી વાય એસ પી જે,ડી પુરોહિત ઇન્ચાર્જ સીટી પીઆઈ એ કે વાધેલા દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો
