Search
Close this search box.

હળવદ બ્રાહ્મણ ની ભોજન શાળા ખાતે આયુષ્માન વય વંદના કાર્ડ કાઢી આપવા નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરાયું

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

હળવદ શહેરી વિસ્તારમા બ્રાહ્મણ ની ભોજનશાળા ખાતે ભારતીય જનતા પાર્ટી હળવદ શહેર તેમજ તાલુકા હેલ્થ ઓફિસ હળવદ ના સહયોગ થી તેમજ PHC Tikar રણ, જૂના દેવળીયા તથા અન્ય phc ના mphw,cho ના સહયોગ થી ૮૨ જેટલા ૭૦ વર્ષ થી વધુ વય ધરાવતા લાભાર્થી ના આયુષ્માન વય વંદના કાર્ડ કાઢવામાં આવેલ છે. અને આવતી કાલે સવારે પણ હળવદ માં કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે આ કેમ્પ ના લાભાર્થીઓ એ સુંદર આયોજન બદલ આયોજકો અને મોદી સરકાર ને અંતર થી આશીર્વાદ આપ્યા હતા.

આ કેમ્પને સફળ બનાવવા હળવદ શહેર ભાજપની ટીમ તથા તાલુકા હેલ્થ ઓફિસના સેવાભાવી કાર્યકરો એ ભારે જહેમત ઉઠાવી હતી.

Leave a Comment

और पढ़ें