Search
Close this search box.

હળવદના દીઘડીયા ગામે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

હળવદ તાલુકાના દિધડીયા ગામે શાળા પ્રવેશોત્સવ અને કન્યાકેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી જેમાં મુખ્ય અતિથિ તરીકે મામલતદાર સાહેબ શ્રી અલકેશભાઈ ભટ્ટ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા તેમજ સરપંચ શ્રી ઉપસરપંચ શ્રી તાલુકા પંચાયત સદસ્ય એસએમસી સભ્યો અને ગ્રામજનો જોડાયા હતા સાથે બાલવાટિકા તેમજ ધોરણ એકમાં કુલ ૬૭ બાળકોને પ્રવેશ આપવામાં આવે આવેલ છે આ સાથે શાળાના બાળકોને પ્રવેશોત્સવ દરમિયાન છેલ્લા દસ વર્ષથી બાળકોને પ્રવેશ કીટનું દાન ગામના પૂર્વ કેબિનેટ મંત્રી મંત્રીશ્રી ઝાલા જીવુભા બાપુ ગેલુભા બાપુના પરિવારજનો દ્વારા આપવામાં આવેલ છે તેમના પરિવારમાં હરદેવસિંહ ઝાલા તથા હિતેન્દ્રસિંહ ઝાલા દ્વારા બાળકોને પ્રવેશ કીટ સ્વરૂપે શાળાને દાન આપવામાં આવેલ છે શાળાની પ્રગતિમાં હર અમે સાથ આપનાર દાતાશ્રીઓનો તથા સર્વ ગ્રામજનોનો શાળા પરિવાર વતી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Leave a Comment

और पढ़ें