હળવદ તાલુકા ની સાત ગ્રામ પંચાયતની યોજાયેલી ચૂંટણીમાં થયેલ મતદાન ની ટકાવારી..
(૧) ઈશ્વરનગર ગ્રામ પંચાયત. ૮૩.૦૪ ટકા
(૨) મંગળપુર ગ્રામ પંચાયત… ૭૨.૨૨. ટકા
(૩) ઇસનપુર ગ્રામ પંચાયત ….. ૭૧.૫૮ ટકા
(૪) શિવપુર ગ્રામ પંચાયત … ૮૮.૨૫ ટકા
(૫). નવા વેગડવાવ ગ્રામ પંચાયત… ૯૫.૯૦ ટકા
(૬)જુના વેગડવાવ ગ્રામ પંચાયત… ૮૭.૨૭ ટકા
(૭) રાયસગ પુર ગ્રામ પંચાયત.. ૮૧.૩૦ ટકા
હળવદ તાલુકામાં સૌથી વધુ મતદાન નવા વેગડવાવ ગામે અને સૌથી ઓછું મતદાન ઇસનપુર ગામે નોંધાયું છે.
