

જેમાં અમદાવાદમાં પ્લેન ક્રેશ થવાના હાદસા ને લઈને બ્લડ ડોનેટ ગ્રુપ દ્વાર સ્ટેજ જાહેર પ્રોગ્રામ મોકૂફ રાખવામાં આવ્યો છે અને સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી..
સમગ્ર દેશમાં આજે વિશ્વ રક્તદાન દિવસ ઊજવણી કરવામાં આવી રહી છે ત્યારે સ્વર્ગસ્થ ભિક્ષાબા ઈન્દ્રવિજયસિંહ જાડેજા મેમોરીયલ ચેરીટેબલ ટ્રસ્ટ અને ઓમેક્ષ કોટસ્પીન પ્રા.લી., જયેશભાઈ એચ. પટેલના સહયોગથી ધ્રાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ દ્વારા લુવાણા સમાજની વાડી ખાતે થેલેસેમિયા ગ્રસ્ત દર્દીઓના લાભાર્થે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં અમદાવાદમાં પ્લેન ક્રેશ થવાના હાદસા ને લઈને બ્લડ ડોનેટ ગ્રુપ દ્વાર સ્ટેજ નો જાહેર પ્રોગ્રામ મોકૂફ રાખવામાં આવ્યો છે અને સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી જેમાં સર્વ સમાજના લોકો દ્વારા મોટી સંખ્યામાં લોકોએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું તમામ રક્તદાતાઓને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા..ધ્રાંગધ્રા ખાતે થેલેસેમિયા દર્દીઓ માટે ધાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ દ્વારા સમયાંતરે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ધ્રાંગધ્રા ખાતે લુહાણા સમાજની વાડીમાં આજે વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે સ્વર્ગસ્થ ભિક્ષાબા ઈન્દ્રવિજયસિંહ જાડેજા મેમોરીયલ ચેરીટેબલ ટ્રસ્ટ અને ઓમેક્ષ કોટસ્પીન પ્રા.લી., જયેશભાઈ એચ. પટેલના સહયોગથી ધાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમદાવાદમાં પ્લેન ક્રેશ થવાના હાદસા ને લઈને બ્લડ ડોનેટ ગ્રુપ દ્વાર સ્ટેજ નો જાહેર પ્રોગ્રામ મોકૂફ રાખવામાં આવ્યો છે અને સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ રક્તદાન કેમ્પમાં સવારથી જ યુવાનો મહિલાઓ વૃદ્ધો દિવ્યાંગ સહીત દરેક જ્ઞાતિના લોકોએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું. એકત્ર કરેલ તમામ રક્તની બોટલો બ્લડ બેન્કમાં જમાં કરાવવામાં આવી હતી તેમજ રક્તદાન કરનાર દરેક રક્તદાતાઓને સર્ટીફીકેટ અને સિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ ચા- પાણી નાસ્તા સહીતની તમામ સુવિધાઓ પણ પુરી પાડવામાં આવી હતી થેલેસિમિયા દર્દીઓને નિયમિત પડતી રક્તની જરૂરિયાતને ધ્યાને લઈ આ રક્તદાન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં છેલ્લાં ૬ વર્ષથી ધ્રાંગધ્રા સહિત અલગ અલગ શહેરોમાં રક્તદાન કરનાર રક્તદતાએ પણ રક્તદાન કરી અન્ય લોકોને રક્તદાન કરવાની અપીલ કરી હતી તેમજ ધ્રાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપના યુવાન સલીમભાઇ ઘાંચી દ્વારા પણ રક્તદાન કેમ્પમાં રક્તદાન કરનાર દરેક લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ તકે સામાજિક આગેવાનો, વિવિધ સંસ્થાઓ, સંતો મહંતો સહીત રક્તદાતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા – રિપોર્ટર : સલીમ ઘાંચી ધ્રાંગધ્રા
