
હળવદ તાલુકાના ચરાડવા ગામે હળવદ મોરબી હાઇવે રોડ કે ટી મિલ સામે આગામી તારીખ ૮/૬/૨૫ ના ભવ્ય હોટલ એન્ડ રેસ્ટોરેન્ટ નો શુભારંભ થઈ રહ્યો છે. તો આપ સૌને પાન ગુલાબ લેવા હાર્દિક આમંત્રણ છે. જ્યાં તમને ચા, પાણી, પાન માવા, નાસ્તો, ગુજરાતી થાળી, પંજાબી થાળી, ચાઈનીઝ અને સાથે રેસ્ટોરન્ટ ની વ્યવસ્થા તો ખરી જ તો એકવાર અચૂક મુલાકાત લો સરનામું હળવદ મોરબી હાઇવે રોડ, કેટી મિલ ની સામે, જેટકો જીઇબી ની બાજુમાં ચરાડવા
સહદેવભાઈ વાઘજીભાઈ પઢીયાર
વનરાજભાઈ વાઘજીભાઈ પઢીયાર
નિમંત્રક:-
