


વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પર્યાવરણ ની જાણવણી જતન સંવર્ધન થાય સરકાર શ્રી દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ ના ઉપક્રમે દિકરી ઓ ને પ્રોત્સાહન આપવા માટે સરકારે બેટી બચાવ બેટી પઢાવ કાર્યક્રમ અંતર્ગત બેબી કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતુ તેમજ સ્પોન્સરશીપ યોજના અંતર્ગત લાભ મેળવતી દીકરીઓ ને પણ એજ્યુકેશન કીટ કેલેન્ડર અર્પણ કરવામાં આવી હતી આ તકે જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ ના અધિકારી જલ્પાબેન ત્રિવેદી એ સરકાર ની યોજના ઓ નો લાભ લાભાર્થી ઓને મળે તે માટે અમારુ તંત્ર સુપેરે કાર્ય કરે છે વિશ્ચ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું હળવદ શિશુમંદિર અને ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ ની દીકરી ઓ એ સંયુકત રીતે યજમાન બની કાર્યક્રમ ની ભૂમિકા અને તૈયારી કરી આ પ્રસંગે બોલતા સંસ્થા નાં પ્રમુખ અને મેનેજિંગ ટ્રસ્ટી ઘનશ્યામભાઈ દવે એ સરકાર ની કામગીરી ની પ્રસંશા કરી હતી એક વખત એવું હતું કે ન કોઈ યોજનાઓ ની ખબર નહોતી આજ સરકાર આપના દ્વારા તમામ લાભાર્થી ને લાભો મળે તે માટે વહીવટી તંત્ર આપના દ્વારે છે સીધો લાભજ મળે છે વિભાગ ની કામગીરી ની પ્રસંસનીય ગણાવી હળવદ ને લાભ મળે છે આભાર વિધિ ચિલ્ડ્રન હોમનાં અધિક્ષક પ્રિયંકા જોષી એ કરી હતી શિશુમંદિર નાં નિયામક કિર્તીભાઈ મેર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
