*એકમ મણ (૨૦કિલો)*
કપાસ. ૧૩૨૫-૧૪૯૬ (૨૩૧)
જીરૂ. ૩૪૦૦-૪૦૦૨ (૧૭૫૩)
વરિયાળી. ૧૦૦૧-૧૭૨૫ (૨૨૭૮)
એરંડા. ૧૧૯૦-૧૨૩૩ (૧૫૪૦)
ઘઉં. ૪૨૫-૫૧૮ (૧૭૫૦)
તલ. ૧૪૫૦-૨૦૦૦ (૨૧૫૦૯)
કાળાતલ. ૧૯૦૦-૨૬૯૦ (૧૦૬)
રાયડો. ૧૦૫૦-૧૧૩૦ (૧૨૦)
રાઈ. ૧૧૨૫-૧૨૮૮ (૧૨૩)
ધાણા. ૯૦૦-૧૩૧૦ (૩૮૮)
ચણા. ૧૦૨૦-૧૦૭૮ (૪૫૬)
સોલેચણા. ૧૦૪૫-૧૫૩૫ (૩૩૮)
મગફળી. ૭૫૦-૧૩૧૨ (૮૨૮)
મગ. ૧૧૦૦-૧૪૬૮ (૧૬૮)
મેથી. ૮૨૦-૯૫૪ (૨૮૫)
અજમો. ૭૦૦-૧૬૦૬ (૩૭૨)
ગવાર. ૮૦૦-૧૦૫૦ (૨૨૩૩)
*ખાસ… ખાસ…ખાસ…*
જાહેરાત તા.03.06.2025તમામ ખેડૂત મિત્રોને જણાવવા નું કે તલ ની આવક આજે અત્યાર થી સદંતર બંધ કરેલ છે….તલની આવક આવતી કાલે બપોરે 4.00 વાગ્યા પછી લેવામાં આવશે…
