

આજરોજ તારીખ ૨૭-૫-૨૦૨૫ મંગળવારના રોજ હળવદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રણમલપુર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરેલ જેમાં મેડિકલ ઓફિસર શ્રી ડોક્ટર આકાશ કાવર સરપંચ શ્રી તલાટી શ્રી તથા ગામના આગેવાનો અને પીએચસી સ્ટાફના સહયોગથી ૨૦ બોટલ એકત્રિત થયેલ તથા રક્તદાતાશ્રીઓને સર્ટિફિકેટ તથા ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા.

