Search
Close this search box.

ધ્રાંગધ્રાની શાકમાર્કેટ પાસેથી એક મુસ્લિમ વ્યક્તિને પાંચ લાખની કિંમતનું સોનાનું સાંકડું મળેલ તે મૂળ માલિક હિન્દુ પરિવારને પરત કર્યું

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ધ્રાંગધ્રા શહેરમાં ફરી એક વાર માનવતા નાં નૈતિક મૂલ્યો ને જીતી બતાવ્યા છે એક રાણા પરિવાર ની દીકરી બા ધાંગધ્રા પિતાના ઘરે આવેલા હોય અને શાક માર્કેટ પાસે પાચ તોલા જેટલુ સોનાનુ સાંકડું પડી ગયેલ હતું ત્યારે સલીમભાઈ ઘાંચીનો સંપર્ક થતા સોશિયલ મીડિયાના માધ્યમથી એક મેસેજ વાયરલ કરવામાં આવ્યો હતો જે મેસેજ જોતા એક મુસ્લિમ વ્યક્તિને સોનાનું સાંકડું મળેલ હતું તે સાંકડું આજે સીટી પીઆઇ એમ યુ મશીની હાજરીમાં મૂળ માલિક હિન્દુ પરિવારને અંદાજિત પાંચ લાખ ની કિંમત નું સોનાનું સાંકડું મુસ્લિમ પરિવારે પરત આપ્યું હતું જેમાં માનવતાની એક મિસાલ કાયમ કરી હતી

ઘોર કળિયુગમાં નીતિ, સત્ય, પ્રેમ, લાગણી, શુદ્ધ આચરણ ભાવ,દયા અને કરુણા જેમાં ઝાલાવાડ માઁ આજે પણ અનેક કિસ્સાઓ એવા સામે આવે છે જ્યાં સાધારણ માનવી ની માનવતા ઉપર ગર્વ થાય. માનવતામાં પ્રભુતા નો વાસ છે પણ આ કળજુગમાં માનવતા દીવો લઈને ક્યાં શોધવા જવી એ જ મોટો પ્રશ્ન છે ત્યારે ધ્રાંગધ્રા શહેરમાં ફરી એક વાર માનવતા નાં નૈતિક મૂલ્યો ને જીતી બતાવ્યા છે મેઘરાજસિંહ રાણા પરિવાર ની દીકરી બા ધાંગધ્રા પિતાના ઘરે આવેલા હોય અને શાક માર્કેટ પાસે પાચ તોલા જેટલુ સોનાનુ સાંકડું પડી ગયેલ હતું ત્યારે સલીમભાઈ ઘાંચીનો સંપર્ક થતા સોશિયલ મીડિયાના માધ્યમથી એક મેસેજ વાયરલ કરવામાં આવ્યો હતો જે મેસેજ જોતા એક મુસ્લિમ વ્યક્તિ કાળુભાઈ એમજભાઈ સુમરા ને સોનાનું સાંકડું મળેલ હતું તે સાંકડું આજે સીટી પીઆઇ એમ યુ મશીની હાજરીમાં મૂળ માલિક મેઘરાજસિંહ રાણા પરિવારને અંદાજિત પાંચ લાખ ની કિંમત નું સોનાનું સાંકડું મુસ્લિમ પરિવારે પરત આપ્યું હતું જેમાં સોનુ પરત કર્યું હતું ત્યારે સોનુ જોતા જ એની આંખોમાં થી હરખ નાં આંસુ છૂટ્યા હતાં. માનવતા એના નૈતિક મૂલ્યો માઁ આજે પણ દરેક માણસ માઁ જીવે છે પણ જરૂર છે માત્ર એને પ્રોત્સાહન આપવાની એમ બતાડતા આ કિસ્સામાં પ્રામાણિકતા સાથે માનવતા નાં દર્શન થયા હતાં અને ધાંગધ્રા શહેરમાં હિન્દુ મુસ્લિમની એકતા ની એક મિશાલ કાયમ કરી હતી..

રિપોર્ટર : સલીમ ઘાંચી ધ્રાંગધ્રા

Leave a Comment

और पढ़ें